શ્વેતા તવારીની સાડીનો સરક્યો પલ્લુ

કિલર પોઝથી સોશિયલ મીડિયામાં ફેન્સને કર્યા ઘાયલ!

 શ્વેતા સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે

શ્વેતાનો આટલો સિઝલિંગ લુક જોઈને અંદાજો પણ લગાવી ના શકાય કે તે 41 વર્ષની છે અને તેના બે બાળકો પણ છે

એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં લેટેસ્ટ લુકની તસવીર શેર કરી છે

જે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ નજર આવે છે. શ્વેતા તિવારીની સુંદરતા અને હૉટનેસ એક સાથે જ જોવા મળે છે

શ્વેતા તિવારી આ ફોટોમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

આ લુકને કમ્પ્લીટ કરવા માટે શ્વેતાએ સ્મોકી મેકઅપ કર્યો છે અને વાળને કર્લિંગ કરીને ખુલ્લા છોડી દીધા છે. આ સાથે તેણે કાનમાં મોટી બુટ્ટી પહેરી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો