શ્વેતાએ પાર કરી હોટનેસની હદ!

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તે સફેદ સાડીમાં જોઈ શકાય છે

સફેદ સાડીમાં શ્વેતા તિવારીના ખૂબસૂરત દેખાવ અને સુંદરતાનો કોઈ જવાબ નથી

શ્વેતા તિવારીના ફોટા પર લોકોની કમેન્ટ જોઈને લાગે છે કે સોશિયલ મીડિયા યુઝર્સના શ્વાસ અટકી ગયા છે

લોકો કોમેન્ટમાં શાયરીઓ લખી રહ્યા છે

તેણે સફેદ સાડીમાં તેના દેખાવને પૂર્ણ કરવા માટે લાલ લિપસ્ટિક, છૂટા વાળ અને મોટી ઇયરિંગ્સ પહેરી છે

તેના સ્મિતથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો