શમા સિકંદરે બિકીનીમાં વિખેર્યો હુસ્નનો જલવો

શમા સિકંદર ટીવીની બોલ્ડ અને ગ્લેમરસ એક્ટ્રેસ છે. તે પોતાની બોલ્ડનેસથી ઈન્ટરનેટનું તાપમાન સતત વધારી રહી છે.

શમા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ફેન્સને એન્ટરટેઇન કરતી રહે છે.

શમાના ફેન્સની સંખ્યા ઘણી મોટી છે. ઇન્સ્ટા પર તેના 3.1 મિલિયન ફોલોઅર્સ છે.

આ તસવીરમાં શમા તેનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

બ્લેક કોર્સેટ ટોપ અને બ્લેક બોટમમાં તેની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી.

પિંક બિકીનીમાં સ્વિમિંગ પૂલના કિનારે બેઠેલી શમા બોલ્ડનેસનો તડકો લગાવી રહી છે.

શમાનો આ બ્લુ અને બ્લેક બિકીની લુક કમાલનો છે. ખુલ્લા વાળ તેની હોટનેસમાં વધારો કરી રહ્યા છે.

શમા સિકંદર ડેઈલી સોપ 'યે મેરી લાઈફ હૈ'માં તેના અભિનય માટે જાણીતી છે. 

તેણે પ્રેમ અગન અને મન જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે 'અંશઃ ધ ડેડલી પાર્ટ'માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો