મિલિંદ સોમાને ખોલ્યું બેડરૂમ સીક્રેટ

પત્ની અંકિતા કરતાં 26 વર્ષ મોટો છે મિલિંદ

અમારી સેક્સ ડ્રાઇવ વિશે ભાગ્યે જ થાય છે પ્રશ્ન - મિલિંદ

હું એટલો જ ફિટ છું જેટલી મારી પત્ની અંકિતા- મિલિંદ સોમાન

આજે પણ હું મારી પત્નીની ઉંમર જેટલી જ સ્ફૂર્તી ધરાવું છુ આ વાત ઇન્ટરવ્યૂમાં મિલિંદે જણાવી હતી

કદાચ તેનાં કરતાં વધુ ફિઝીકલી ફીટ અનુભવ કરુ છુ

મિલિંદ સોમાન 56 વર્ષનો છે છતા પણ ખુબજ ફિટનેસ ફ્રિક છે

અંકિતા કુંવર 30 વર્ષની છે અને તે પણ ફિટનેસની દિવાની છે

સોશિયલ મીડિયા પર ખુબજ પોપ્યુલર છે આ કપલ તેમની તસવીરો જોત જોતમાં વાયરલ થઇ જાય છે