મલાઇકા અરોરા કરતાં પણ હોટ છે તેની હમશકલ

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ તેના શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'થી ઓટીટી ડેબ્યૂ કર્યું અને ફરી એકવાર ચર્ચામાં આવી છે.

આમ તો ગ્લેમર અને બોલ્ડનેસમાં મલાઈકાને ટક્કર આપવી કોઈના માટે આસાન નથી. 

સોશિયલ મીડિયા પર દરરોજ મલાઈકાની તસવીરો છવાયેલી રહે છે. લોકો તેની ફિટનેસના દિવાના છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અન્ય એક્ટ્રેસ છે જે મલાઈકાને સીધી ટક્કર આપે છે. 

એક્ટ્રેસ હીના પંચાલ બિલકુલ મલાઈકા જેવી જ દેખાય છે, બોલ્ડનેસની બાબતમાં પણ તે મલાઈકાથી બે ચાર ડગલાં આગળ છે.

તમને જણાવી દઈએ કે, હિના પોતે એક એક્ટ્રેસ છે અને સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળી છે.

આ સિવાય હિના 'બિગ બોસ મરાઠી 2' નો પણ ભાગ રહી ચૂકી છે. આ શોમાં પણ તેણે જોરદાર ધૂમ મચાવી હતી.

હિનાનું બોડી સ્ટ્રક્ચર અને ચહેરો મલાઈકા સાથે ઘણી હદ સુધી મેચ થાય છે. એટલું જ નહીં, તે મલાઈકાની જેમ પોતાની જાતને ખૂબ જ ફિટ પણ રાખે છે. 

આ દિવસોમાં તેની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર સામે આવી છે, જેના કારણે તે લાઈમલાઈટમાં આવી ગઈ છે.

હિનાની સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની લાંબી લિસ્ટ પણ છે. હિનાને માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો