વિજય દેવેરાકોંડા માટે 'આફત' બની અનન્યા પાંડે 

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે હાલમાં તેની આગામી ફિલ્મ 'લાઇગર'ને લઈને ચર્ચામાં છે

આ ફિલ્મમાં તે તેલુગુ સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા સાથે જોવા મળશે

અનન્યા પાંડે ઓરેન્જ કલરના ફુલ સ્લીવ જાળીદાર ટોપ અને વ્હાઇટ જીન્સમાં અનોખા ગેટઅપમાં જોવા મળી 

અભિનેત્રીએ પોતાના અલગ-અલગ પોઝમાં તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

ફેન્સને તેની બબલી સ્ટાઈલ પસંદ આવી રહી છે અને તેને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે

અનન્યા પાંડે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને તેનો ચિલિંગ મૂડ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે

આ તસવીરો અનન્યાએ અમદાવાદથી પોસ્ટ કરી છે 

તસવીરો શેર કરતા અનન્યા પાંડેએ લખ્યું, 'જીવનમાં સંપૂર્ણ આનંદ'

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો