અનન્યા પાંડે બ્લેક ડ્રેસમાં લાગી હોટ

Liger ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન અનન્યા પાંડે લાગી હોટ

આ ઇવેન્ટ દરમિયાન તેણે બ્લેક રંગનો હાઇ સ્લીટ ડ્રેસ પહેર્યો હતો

તેણે સાઇડ પાર્ટેડ વાળ અને બ્લેક રંગની હાઇ હીલ્સ સાથે લુકને કમ્પ્લીટ કર્યો

અનન્યાના ફેન્સને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તેઓ આ તસવીરો પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે

તેણે પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

આ ઇવેન્ટમાં વિજય દેવરકોંડા અને રણવીર સિંહ પણ હાજર રહ્યો હતો. ઇવેન્ટ દરમિયાન વિજય સિમ્પલ ટ્રાઉઝર અને સ્લીપરમાં જોવા મળ્યો હતો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો