માત્ર રણવીર જ નહીં, આ એક્ટર્સના ન્યૂડ ફોટોશૂટે પણ હંગામો મચાવ્યો હતો

તાજેતરમાં જ રાહુલ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક નગ્ન તસવીર શેર કરી છે

મોડલ અને એક્ટર મિલિંદ સોમને તેના મોડલિંગના શરૂઆતના દિવસોમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.

બોલિવૂડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલે પણ થોડા સમય પહેલા આ ન્યૂડ ફોટોશૂટથી પોતાના ફેન્સને ચોંકાવ્યા હતા.

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ પોતાના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં હતા. આ ફોટોશૂટ એક ફેમસ મેગેઝિન માટે કરાવ્યું હતુ

રણવીર સિંહ હાલમાં પોતાના ન્યૂડ ફોટોશૂટ માટે ચર્ચામાં છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો પર ખૂબ મીમ્સ બની રહ્યા છે.

આમિર ખાને તેની ફિલ્મ પીકે માટે એક ન્યૂડ સીન આપ્યો હતો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો