સાઉથનાં આ સૂપરસ્ટાર ફગાવી ચુક્યા છે બોલિવૂડની આ સુપરહિટ ફિલ્મો
રશ્મિકા મંદાના શાહિદ કપૂર સ્ટાર 'જર્સી' ફગાવી દીધી હતી
અનુષ્કા શેટ્ટી અજય દેવગણ સ્ટાર 'સિંઘમ' તેણે ફગાવી દીધી હતી
અલુ અર્જૂન 'બજરંગી ભાઇજાન' માટે મેકર્સે તેનો કોન્ટેક્ટ કર્યો હતો પણ તેણે ફગાવી દીધી હતી
ફહાદ ફાઝિલ ફહાદે 'વિશાલ ભારદ્વાજ'ની ફિલ્મ ફગાવી હતી
નયનતારા હાલમાં જ લગ્ન કરનારી નયનતારાને શાહરૂખ ખાનની ફિલ્મ 'ચેન્નઇ એક્સપ્રેસ'માં વન.. ટૂ..થ્રી.. ફોર.. આઇટમ નંબર માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેણે ના પાડી હતી
વિજય દેવરકોંડા 'ડિઅર કર્માડે'ની રિમેક માટે તેનો સંપર્ક સાધવામાં આવ્યો હતો જે તેની અને રશ્મિકા મંદાનાની સાઉથ ફિલ્મ છે.
એક્ટર યશ KGF સ્ટાર યશ બોલિવૂડ ફિલ્મ 'લાલ કપ્તાન' ફગાવી ચુક્યો છે