'પઠાણ' હિટ થવા પાછળના 10 મોટા કારણો

શાહરૂખ ખાનની પઠાણ સૌથી વધુ કમાણી કરનારી પહેલી હિંદી ફિલ્મ બની ગઇ છે. 

ચાલો તમને જણાવીએ પઠાણ હિટ થવા પાછળના 10 સૌથી મોટા કારણો.

પહેલુ કારણ ફિલ્મના 'બેશરમ રંગ' સોન્ગને લઇને થયેલો વિવાદ છે. 

આ ઉપરાંત ચાર વર્ષ બાદ કિંગ ખાન મોટા પડદે વાપસી કરી રહ્યો છે. 

તેવામાં તેના ફેન્સ ટિકિટોનું ધૂમ બુકિંગ કરાવી રહ્યાં છે. 

પઠાણમાં કિંગ ખાનના ફેન્સને બિલકુલ એક અલગ અંદાજ જોવા મળ્યો છે. 

આ ફિલ્મમાં તે જોન અબ્રાહમ સાથે એક્શન કરતો જોવા મળશે. 

આ ઉપરાંત પઠાણ YRF જેવા મોટા બેનરની ફિલ્મ છે. 

પઠાણમાં શાહરૂખ ખાનનું દમદાર કેરેક્ટર જોવા મળ્યું છે. 

પઠાણમાં જબરજસ્ત VFXની કમાલ જોઇને ફેન્સ મેકર્સથી ઘણા ઇમ્પ્રેસ જોવા મળ્યા. 

આ ઉપરાંત આ ફિલ્મમાં YRFએ પોતાનુ સ્પાઇ યુનિવર્સ લોન્ચ કર્યુ છે. 

શાહરૂખ ખાન અને સલમાન ખાનની જુગલબંદી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવી રહી છે. 

આ ઉપરાંત પઠાણનું સોન્ગ 'ઝૂમે જો પઠાન' અને 'બેશરમ રંગ' સોન્ગ પર થિયેટરમાં લોકો નાચ્યા. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો