આ પાંચ રાશિનું 29મીથી બદલાય જશે ભાગ્ય

શુક્રના ગોચરથી આ પાંચ રાશિના જાતકોને લાભાલાભ, 29મીથી બદલાય જશે ભાગ્ય

મેષ: મેષ રાશિના જાતકોને શુક્રના ગોચરથી ધન કમાવવાની ઘણી તકો મળશે. નોકરિયાત લોકોને સારા સમાચાર મળી શકે છે. 

વ્યવસાયિક લોકો માટે પણ ઉત્તમ સમય છે. પતિ સંપૂર્ણ સાથ આપશે. દિવસમાં 24 વખત ॐ शुं शुक्राय नमः નો જાપ કરવાથી ફાયદો થશે.

કન્યા: ઝુકાવ ધાર્મિક કાર્ય તરફ રહેશે અને ધાર્મિક યાત્રા પર જઈ શકે છે. ધનમાં વધારો થશે અને પારિવારિક સંબંધોમાં ઉન્નતિ થશે.

કરિયરમાં ફાયદો થશે. આ સમયમાં કન્યા રાશિના જાતકોએ લક્ષ્મી માતાનું ધ્યાન ધરવું જોઈએ.

તુલા: આ સમય તેમના માટે આરામદાયક રહેશે અને કારકિર્દીમાં પણ સકારાત્મક પરિણામો મળશે.

નોકરી બદલવાનો વિચાર કરી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે.

મકર:  આ દરમિયાન તેમને સફળતા મળશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે અને કરિયરમાં સારા સમાચાર મળશે. 

જાન્યુઆરીમાં મુસાફરી કરવાની યોજના બનાવી શકે છે. જૂની બીમારીઓથી છુટકારો મળશે. દર શુક્રવારે દેવી લક્ષ્મીને જાસૂદના ફૂલો ચઢાવવા જોઈએ.

મીન: શુક્રના ગોચરના કારણે મીન રાશિના જાતકો સ્થિર રહેશે. તેમની બધી જ ઈચ્છાઓ પૂરી થશે અને લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે.

વેપારીઓ અને તેમના ભાગીદારો વચ્ચેના સંબંધોમાં સુધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. ભગવાન શિવની પૂજા કરો.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો