જીવન ખુશીથી ભરી દેશે આ હળદરના ઉપાયો, આર્થિક તંગીથી પણ મળશે છુટકારો
ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે, ઘરની બહારની દીવાલ પર હળદરની લાઈન બનાવો
આનાથી તમારા ઘરમાં નકારત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી, અને ઘરમાં શાંતિ બની રહે છે
આર્થિક ગતિ સતત જાળવી રાખવા માંગો છો તો બુધવારે હળદરની પાંચ આખી ગઠ્ઠી અને એક રૂપિયાનો સિક્કો લો
તેને પીળા રંગના કપડામાં બાંધી લો અને આ કપડાને તમારા ઘરના મંદિરમાં રાખો
ભગવાનનું ધ્યાન કરીને, ઘીનો દીવો કરો. દીવો ઓલવાઈ જાય પછી તેને તિજોરી કે કબાટમાં રાખો
કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો તો બુધવારે તમારા કપાળ પર હળદરનું તિલક લગાવો
જો દરેક કામમાં અવરોધો આવે છે. તો ગુરુવારે કેળાના મૂળ પર થોડી હળદર છાંટવી
ગુરુવારે હળદરનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે
ઇચ્છિત વરની ઈચ્છા હોય, ત્યારે ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે, થોડી હળદરનો પાવડર મિક્સ કરવો
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો