શનિની વક્રી નજરથી બચવું હોય તો છોડી દો આ પાંચ આદતો 

શનિદેવને કળયુગના ન્યાયના દેવતા માનવામાં આવે છે 

રાશિમાં શનિના અસ્ત થવાના કારણે ખોટું કામ નહિ કરવું જોઈએ 

શનિદેવ જાતકોને એમના કર્મો અનુસાર ફળ આપે છે 

શનિદેવની સાડાસાતી, ઢૈયા અને શનિ દોષમાં ક્યારે પણ ન કરતા ખરાબ કાર્યો 

શનિ અસ્ત થવા પર તામસિક ભોજન અને માસનો ત્યાગ કરો 

દારૂ, જુગાર રમવાથી શનિદેવ થઇ જાય છે ખુબ જ ક્રોધિત 

શનિની વક્રી દ્રષ્ટિથી બચવું હોય તો અન્ય જીવને ક્યારે પણ પીડા ન પહોંચાડવી 

રોગી, ગરીબ, સફાઈકર્મી જેવા લોકો સાથે ખરાબ વ્યવહાર ન કરવો 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો