રાહુ કેતુ ગોચર: આ રાશિના જાતકો થઇ જાઓ સાવધાન 

રાહુ-કેતુ છાયા ગ્રહો છે, જેને પાપી ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. બંને ગ્રહો હંમેશા ઉંધી ચાલ ચાલે છે.

રાહુ-કેતુની વક્રી ગતિને કારણે રાશિ બદલવામાં તેને દોઢ વર્ષનો સમય લાગે છે. 

આ બંને અશુભ ગ્રહો આ વર્ષે 30 ઓક્ટોબર 2023ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે

ચાલો જાણીએ રાહુ-કેતુ ગ્રહોના ગોચરથી કઈ ચાર રાશિઓ પર નકારાત્મક અસર પડશે

મેષ: આર્થિક મુશ્કેલીઓ અને તણાવમાં વધારો થશે. અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે.

મેષ: આર્થિક મુશ્કેલીઓ અને તણાવમાં વધારો થશે. અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે.

કન્યા: રાહુ-કેતુનું ગોચર સંઘર્ષપૂર્ણ રહેશે. દરેક ક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપાર અને નોકરીમાં અનેક અવરોધો આવશે. કેટલાક પ્રિયજનો સાથે સંબંધ બગડવાની પણ સંભાવના 

મીન: રાહુ-કેતુનું ગોચર પરેશાની પેદા કરનારું છે. રાહુ-કેતુનો પ્રવેશ મીન રાશિના લોકો માટે અશુભ રહેશે. લોન ચુકવવામાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વેપારમાં નુકસાન થઈ શકે છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો