2023માં આ રાશિના જાતકોને રાહુ બનાવશે માલામાલ

રાહુ અને કેતુ 30 ઓક્ટોબર 2023ના રોજ રાશિ પરિવર્તન કરશે

જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય સ્થાપવાની કોશિશ કરી રહ્યા હતા તેમને હવે મદદ મળશે

વૃષભ રાશિ

તમારી હિંમત વધશે, યાત્રાનો લાભ મળશે.તબીબી વર્ગને ખ્યાતિ મળશે. શેર માર્કેટમાં કામ કરતા લોકોને સારો ફાયદો થશે

વૃષભ રાશિ

જીવનસાથીની લાગણીઓને સમજવી પડશે, કોઈ અણબનાવ કે તણાવ ન થાય તેનું ધ્યાન રાખવું.

વૃષભ રાશિ

રાહુનું ગોચર તમારા જીવનમાં વરદાનથી ઓછું નથી. આ સમયે તમને નોકરીમાં સારી તકો મળશે. 

તુલા રાશિ

નોકરીની ઓફર મળશે, રાજનીતિ સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે, મોટી જવાબદારી મળશે 

તુલા રાશિ

તમારું વિદેશ જવાનું સપનું સાકાર થઈ શકે છે. આ સમયે પારિવારિક વિવાદોમાં ન પડવું સારું.

તુલા રાશિ

મીડિયા, લેખન અને માસ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોના જીવનમાં પરિવર્તન જોવા મળી શકે છે

મકર રાશિ

કામના સંબંધમાં યાત્રા ફાયદાકારક સાબિત થશે. વેપારી વર્ગને સારો ફાયદો થશે 

મકર રાશિ

તમારા મિત્રો પણ તમારા મદદગાર સાબિત થશે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે

મકર રાશિ

રાહુના આ ગોચરના કારણે જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

મકર રાશિ

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો