હથેળીમાં હશે આ રેખા તો થઈ જશો કંગાળ

આપણા ભાગ્યના મોટાભાગના રહસ્યો હથેળીમાં રહેલી રેખામાં કેદ હોય છે

જો કોઈ વ્યક્તિની હથેળીમાં Y અક્ષર બનેલો હોય તે ભાગ્યશાળી હોય છે

જોકે,  કેટલાક સંજોગોમાં આવા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે

જો હથેળી પરની નાની રેખામાંથી નીકળીને જો ઊંધુ Y બને તો અશુભ હોય છે

હસ્તરેખાશાસ્ત્ર મુજબ તે જીવનની કટિંગ લાઈન પણ માનવામાં આવે છે

હસ્તરેખાશાસ્ત્ર આ રેખા વ્યક્તિની ઉંમરમાં ઘટાડો દર્શાવે છે

આ રેખા ધરાવનાર લોકોને વારંવાર બીમારીઓનો પણ સામનો કરવો પડે છે

ઊંધા Yની રેખા ધરાવનાર વ્યક્તિએ બીમારી પાછળ અઢળક ખર્ચ કરવો પડે  છે 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો