આ સપ્તાહમાં આવતા વ્રત અને તહેવાર 

13 નવેમ્બરથી 19 નવેમ્બરના વ્રત-તહેવાર 

આ સપ્તાહમાં બે મોટા ગ્રહો બુધ અને સૂર્યનું રાશિ પરિવર્તન થશે 

ભગવાન શિવના રોદ્રવતાર કાલ ભૈરવ જયંતિ પણ આજ સપ્તાહમાં 

નવેમ્બર 13, રવિવાર: બુધ ગ્રહનું 13 નવેમ્બરમાં રોજ રાશિ પરિવર્તન

જે 03 ડિસેમ્બરની સવાર સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે, ત્યારબાદ ધનુ રાશિમાં ગોચર કરશે

14 નવેમ્બર સોમવાર: દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ જયંતિ અને બાળ દિવસ 

16 નવેમ્બર બુધવાર: ગ્રહોના રાજા સૂર્ય બુધ રાશિમાં ગોચર કરશે જે 16 ડિસેમ્બર સુધી રહેશે

16 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સૂર્યની વૃશ્ચિક સંક્રાંતિ થશે 

ભગવાન શિવના રુદ્રાવતાર કાલ ભૈરવની જન્મજયંતિ 16 નવેમ્બર, બુધવારે છે

કાલ ભૈરવનો જન્મ માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો