નવેમ્બર 2022માં આવતા
 વ્રત-તહેવારો

દેવઉઠી અગિયારસ, તુલસી વિવાહ,
દેવ દિવાળી નવેમ્બરમાં 

કારતક પૂર્ણિમા, 8 નવેમ્બરે થશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 

વૃશ્ચિક સંક્રાંતિ એટલે કે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે

1 નવેમ્બર: ગોપાષ્ટમી,માસિક દુર્ગાષ્ટમી
2 નવેમ્બર : અક્ષય કુષ્માંડ નવમી

3 નવેમ્બર: કંસ વદ
4 નવેમ્બર: દેવઉઠી અગિયારસ, ચાતુર્માસનો અંત 

5 નવેમ્બર: તુલસી વિવાહ, શનિ પ્રદોષ વ્રત, યોગેશ્વર દ્વાદશી
6 નવેમ્બર: બૈકુંઠ ચતુર્દશી

7 નવેમ્બર: દેવ દિવાળી
8 નવેમ્બર: કાર્તિક પૂર્ણિમા, ગુરુ નાનક જયંતિ, પુષ્કર સ્નાન

11 નવેમ્બર: સૌભાગ્ય સુંદરી વ્રત
12 નવેમ્બર: ગણાધિપ સંકષ્ટી ચતુર્થી 

16 નવેમ્બર: કાલ ભૈરવ જયંતિ,
વૃશ્ચિક સંક્રાંતિ
20 નવેમ્બર: ઉત્પન્ન એકાદશી 

21 નવેમ્બર: સોમ પ્રદોષ વ્રત
22 નવેમ્બર: માર્ગશીર્ષની માસિક શિવરાત્રી

23 નવેમ્બર: માર્ગશીર્ષ અમાસ
27 નવેમ્બર: વિનાયક ચતુર્થી 

28 નવેમ્બર: વિવાહ પંચમી
29 નવેમ્બર: ચંપા ષષ્ઠી 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો