ફેબ્રુઆરીની શરૂઆતમાં શુક્ર મીન રાશિમાં બિરાજમાન થશે, અને ગુરુ પણ પોતાની રાશિમાં ગોચર કરશે
ગુરુ અને શુક્ર એક જ રાશિમાં ગોચર કરી રહ્યા હોવાથી નિયતિ પલટ રાજયોગનું નિર્માણ થશે
આ કારણોસર પાંચ રાશિના જાતકોમાં સકારાત્મક બદલાવ જોવા મળશે
મેષ: શનિદેવની અસરથી નસીબ સાથ આપશે. બેરોજગારોને નોકરી માટે રજૂઆત મળી શકે છે. નોકરિયાત વર્ગની બઢતી થવાની સંભાવના રહેલી છે. વેપારીઓને વિશેષ લાભ થશે. ધનલાભ થશે
મિથુન: લગ્નજીવનને સુખમયી બનાવવાની કોશિશ કરવામાં આવશે અને લવલાઈફ અનુકૂળ રહેશે. નોકરિયાત વ્યક્તિઓને કામમાં આનંદ મળશે. વેપારીઓને સારી ડીલ મળી શકે છે. આરોગ્યમાં સુધારો જોવા મળશે.
કર્ક: વાહન ખરીદવા અંગે વિચારી શકો છો. સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. ગુરુના પ્રભાવથી તમે માંગલિક કાર્યોમાં શામેલ થઈ શકો છો. શેરબજારમાં ધનલાભ થઈ શકે છે. માતા પિતાનું આરોગ્ય સારું રહેશે.
કન્યા: આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. કાયદાકીય બાબતોમાં સફળતાની સંભાવના છે. દાંપત્ય જીવનમાં ખટરાગ સમાપ્ત થશે. ભાગીદારીના કામમાં સફળતા મળી શકે છે અને સામાજિત પ્રતિષ્ઠામાં વધશે.
વૃશ્વિક: આર્થિક રૂપે ફાયદાકરાક રહેશે. આ યુતિ પંચમ ભાવમાં રહેશે. જે ઉન્નતિ, વિવાહ અને ધનલાભનું સ્થાન માનવામાં આવે છે.
લવલાઈફ સારી રહેશે. ધનલાભ થઈ શકે છે. દંપતીના જીવનમાં સંતાન સુખનો યોગ બની રહ્યો છે.