દેવતાઓને ન ચઢાવવા જોઈએ આ ફૂલ


કોઈ પણ પ્રકારની પૂજા ફૂલો વગર પુરી થતી નથી


અલગ-અલગ દેવી દેવતાઓને અલગ-અલગ ફૂલ છે અર્પિત


ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ફૂલ ચઢાવવાથી નારાજ થઇ જાય છે ભગવાન 


ભગવાન રામની પૂજામાં કનેરના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ નહિ 


ભોલેનાથને કેતકી અથવા કેવળાના ફૂલ નહિ ચઢાવવા નહિ, શિવ ક્રોધિત થાય છે 


માતા પાર્વતીની પૂજામાં આંકડાના ફૂલો ન લેવા, માતા નારાજ થઇ જાય છે


ભગવાન વિષ્ણુની પૂજામાં અગસ્ત્યના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ નહિ


ઉપરાંત માધવી અને લોધના ફૂલો પણ ભગવાન વિષ્ણુની પૂજામાં છે નિષેધ 


સૂર્યદેવને કોઈ પણ પૂજા પાઠમાં બીલીપત્ર અથવા બિલ્વ પત્ર અર્પિત કરવા જોઈએ નહિ 

આવી જ અન્ય વેબ સ્ટોરીઝ જોવા અહીં ક્લિક કરો