2023ની શરૂઆત આ રાશિઓ માટે રહેશે લકી

મંગળનું વૃષભ રાશિમાં ગોચર 
ચાર મહિના આ રાશિના લોકો માટે રહેશે ભાગ્યશાળી

મેષ- મિશ્ર પ્રભાવ રહેશે, આર્થિક પ્રગતિ થઈ શકે છે, અટવાયેલા પૈસા પાછા મળી શકે છે

મિથુન- મંગળના ગોચરને કારણે ખર્ચાઓનો સામનો કરવો પડશે. પૈસાના મામલામાં સાવધાની રાખો

કર્ક- અણધાર્યા પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આવકના સાધનો વધશે

સિંહ-  શુભ ફળ મળશે. કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો, પ્રગતિ થવાની સંભાવના છે

કન્યા - મંગળ ગોચરનું મિશ્ર પરિણામ મળશે. કામમાં નિરાશ થઈ શકો છો, પરંતુ સફળતા મળશે

તુલા- મંગળનું ગોચ અશુભ પરિણામ આપી શકે છે. પૈસાના મામલે અને સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો

વૃશ્ચિક- વેપારીઓને લાભ થશે. મિલકતના વિવાદમાં તમને રાહત મળી શકે છે

ધન- આ સમય તમારા માટે વરદાન સમાન, ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. વધુ પડતો ખર્ચ ટાળો 

મકરઃ- અણધાર્યા પરિણામોનો સામનો કરવો પડી શકે છે. પરીક્ષાઓની તૈયારી કરી રહેલા માટે આ સમય સારો 

કુંભઃ- માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ સંબંધી તરફથી અપ્રિય સમાચાર મળવાની સંભાવના

મીન- તમારી હિંમત વધશે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. સંબંધો પર વિશેષ ધ્યાન આપો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો