હાથમાં બંગડીઓ પહેરવા પાછળ છે આ કારણો

ભારતમાં મોટાભાગની મહિલાઓ લગ્ન બાદ ખાસ હાથમાં બંગડીઓ પહેરે છે

હિંદુ માન્યતાઓ અનુસાર મહિલાઓએ લગ્ન પોતાના હાથ ખાલી રાખવાના બદલે બંગડી પહેરવી જોઇએ

એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવન સુખી બને છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે

જો પરિણીત મહિલાઓ હાથમાં બંગડીઓ પહેરે છે તો તેમના પતિની ઉંમર વધે છે

એવું પણ માનવામાં આવે છે કે બંગડીઓના અવાજથી ઘરમાં સકારાત્મક ઉર્જા બને છે અને ઘરમાં સુખ-શાંતિ વધે છે

હિંદુ પરંપરાઓ અનુસાર જે ઘરમાં મહિલાઓ બંગડીઓ પહેરે છે ત્યાં કોઈ વસ્તુની કમી નથી હોતી

નિષ્ણાતો કહે છે કે બંગડીઓ પહેરવાથી મહિલાઓમાં હૃદય અને શ્વાસ સંબંધી રોગો ઓછા થાય છે

કાંડાની નીચે લગભગ 6 ઈંચ સુધી એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા હોય છે

જેને જો એકસાથે દબાવવામાં આવે તો શરીરના ઘણા રોગો મટી શકે છે

એટલા માટે મહિલાઓ બંગડીઓ પહેર્યા પછી વધુ એનર્જી અનુભવે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો