કોઈ અજાયબીથી કમ નથી મીનાક્ષી ટેમ્પલ, હેરાન કરી દેશે આ વાત
માતા પાર્વતીની મીનાક્ષી સ્વરૂપનું આ મંદિર તામિલનાડુના મદુરાઈ શહેરમાં છે
માન્યતા છે કે ભગવાન શિવ સુંદરેશ્વર રુપમાં પાંડ્ય રાજા માલધ્વજની પુત્રી રાજકુમારી મીનાક્ષી સાથે લગ્ન કરવા માટે મદુરાઈ આવ્યા હતા
માનવામા આવે છે કે મીનાક્ષી મંદિર સૌથી અમીર મંદિરોમાંથી એક છે. મંદિરનું મુખ્ય ગર્ભગૃહ 3500 વર્ષોથી પણ વધુ જૂનું છે
વર્ષ1623 અને 1655ની વચ્ચે બાંધવામાં આવેલ આ મંદિર પોતાની અદભૂત વાસ્તુકલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
આ મંદિરમાં 8 થંભ પર લક્ષ્મીજીની મૂર્તિઓ બનેલી છે
માનવામાં આવે છે કે મંદિરની સ્થાપના ઇન્દ્રએ કરી હતી. પોતાની તીર્થયાત્રા દરમિયાન એમણે મંદિરની સ્થાપના કરી હતી
મદુરાઈમાં માતા મીનાક્ષીના વિવાહ કરાવવાની એક પરંપરા માનવામાં આવે છે
મંદિર પર લગભગ 30 હજારની આજુબાજુ મૂર્તિઓ છે
મીનાક્ષી મંદિરને દેશના સૌથી સ્વસ્થ મંદિરની ઉપાધિ આપવામાં આવી છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો