દેવ દિવાળીએ ક્યાં દિવા પ્રગટાવવા શુભ છે?
હિન્દુ ધર્મમાં 5 દિવસ સુધી દિવાળી ઉજવવામાં આવે છે, ભાઈબીજે તેની સમાપ્તિ થાય છે
કારતક મહિનાની પૂનમે પણ દેવદિવાળી ઉજવવામાં આવે છે
દેવદિવાળીમાં 5 દીવા પ્રગટાવવા જોઈએ, જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે
વાસ્તુ અનુસાર દીવા યોગ્ય જગ્યાએ કરવાથી જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે
દિવાળીમાં ઘરની સાથે-સાથે મંદિરમાં એક દીવો અવશ્ય પ્રગટાવેલો રાખો
બીજો દીવો તુલસીના છોડ પાસે, ઈશાન ખૂણામાં મૂકવો જોઈએ
તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે
ત્રીજો દીવો રસોડામાં મુકો, જેથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે
માતા અન્નપૂર્ણાનાં આશીર્વાદથી ઘરમાં ધન-ધાન્યની કમી આવતી નથી
ચોથો દીવો વાયવ્ય ખૂણામાં મૂકો, જેનાથી પિતૃઓના આશીર્વાદ મળે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો