વિવાહની અડચણો દૂર કરશે પૂર્ણિમાના ઉપાય

કારતક માસની પૂર્ણિમાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે

કારતક પૂર્ણિમાના દિવસે શિવજીએ ત્રિપુરાસુર રાક્ષસનો સંહાર કર્યો હતો

ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લઇને પૃથ્વી પર જીવન બચાવ્યું હતું

દેવ દિવાળી પર તમામ દેવી-દેવતાઓ ધરતી પર વિચરવા આવે છે

લગ્નમાં આવતી સમસ્યા દર કરવા આ દિવસે વિશેષ ઉપાય કરવામાં આવે છે

કારતક પૂર્ણિમાના દિવસે ઘરની નજીકના તળાવ કે નદી પર દીપ દાન કરો

તુલસી પૂજા તમામ દેવતાઓની પૂજા સમાન છે અને લગ્નજીવનની શરૂઆત થાય છે

આ દિવસે ગંગાજળથી સ્નાન કરવાથી લગ્નમાં આવતી અડચણોનો અંત આવે છે

આ દિવસે લક્ષ્મીજીને ચડાવેલી હળદરનું તિલક કરવાથી ભાગ્યોદય થાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો