આદતો, જે તમને બનાવી દેશે કંગાળ
વ્યક્તિની કેટલીક આદતો તેને કંગાળ અને લાચાર બનાવી શકે છે.
ગરુડ પુરાણમાં કેટલીક આદતોને વર્જિત જણાવવામાં આવી છે.
લોભી હોય તો કમાયેલા પૈસા પણ અટકતા નથી.
જે લોકો પૈસાના લોભી હોય છે તેમની સાથે માતા લક્ષ્મી રહેતી નથી.
અહંકાર બુદ્ધિને ભ્રષ્ટ કરે છે, હાથમાં આવેલું ધન જતું રહે છે.
જે લોકો ગરીબોનું શોષણ કરે છે તે ક્યારેય સુખી નથી રહી શકતા.
જે લોકો ઘરને ગંદુ રાખે છે તેમની પાસે માતા લક્ષ્મી ક્યારેય આવતી નથી.
ગંદા કપડા પહેરવાથી ગરીબી આવે છે, સ્વચ્છ કપડાં જ પહેરો.
પગ ઘસીને ચાલનારાઓનું લગ્નજીવન સુખી રહેતું નથી.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો