આ રાશિ માટે આગામી ચાર મહિના મુશ્કેલી ભર્યા 

24 નવેમ્બર 2022ના રોજ ગુરુ ગ્રહ માર્ગી એટલે સીધી ચાલ ચાલશે 

હાલ ગુરુ મીન રાશિમાં વક્રી એટલે ઉંધી અવસ્થામાં વિરાજમાન છે 

ગુરુના માર્ગી થવાથી કેટલીક રાશિઓ વાળા પર ચાર મહિના અશુભ પ્રભાવ રહી શકે છે 

મેષ- સાવધાની રાખવી પડશે, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આર્થિક બજેટ બનાવીને રાખો

મિથુન- આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે, કાર્યસ્થળ પર પણ સમસ્યા આવી શકે છે

સિંહ- દુઃખનો સામનો કરવો પડી શકે,  વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે

તુલા- ધન સબંધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે, પૈસાના મામલે વિશેષ સાવધાન રહેવું 

ધન-  જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે, વેપાર અને નોકરીમાં પરેશાનીઓ થઇ શકે 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો