સપના શાસ્ત્ર

આવા સપના આવે તો કોઈને ન કહેવું!

સપના શાસ્ત્ર અનુસાર મનુષ્ય જે સપના જુએ છે, તે ભવિષ્યમાં સાચા પણ ઠરે છે

ક્યારે વિપરીત અસર પડે તો કેટલાક સપના સારા અને ખરાબ સંકેત આપે છે

સારા સપના સારું ફળ આપે, ખરાબ સપના ખરાબ પરિણામ પણ આપી શકે

અમુક સપના તમારે ક્યારેય કોઈને ન કહેવા જોઈએ, જેમ કે...

મૃત્યુના સપના: સપના શાસ્ત્ર અનુસાર વ્યક્તિ સપનામાં મૃત્યુ જુએ તો કોઈને તેની જાણ ન કરવી

ચાંદીનો કળશ: કોઈ વ્યક્તિ સપનામાં ચાંદીનો કળશ જુએ છે તો તેને શુભ માનવામાં આવે છે

ચાંદીથી ભરેલો કળશ: આવા સપનાનો અર્થ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે

લાલ ફૂલનો બગીચો: આ સપનાનો અર્થ છે કે તેના ઘરમાં મોટા સમાચાર આવવાના છે

પોતાનું કે બીજાનું મૃત્યુ: આ સપનું શુભ છે, આ વિશે ચર્ચા કરવાથી તમારી ખુશીને નજર લાગી શકે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો