સોમવારે આ 5 સફેદ વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી

સનાતન ધર્મમાં સોમવારનો દિવસ શિવજી અને ચંદ્રદેવને સમર્પિત છે

આશીર્વાદ મેળવવા માટે સોમવારે દાન કરવામાં આવે તો લાભકારક રહે છે

 દાન-પુણ્ય કરવાથી તમને આ જન્મમાં તમારા સારા કર્મોનું ફળ મળે છે

 ગ્રહોના નકારાત્મક પ્રભાવથી બચવા સોમવારે સફેદ વસ્તુનું દાન કરવું લાભકારક છે

આ દિવસે જરૂરિયાતમંદોને દૂધનું દાન કરવું ખૂબ જ લાભકારક માનવામાં આવે છે

કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા  સોમવારે ચોખાનું દાન કરો

સોમવારે ગરીબ અથવા કોઈપણ બ્રાહ્મણને સફેદ વસ્ત્રોનું દાન કરવું શ્રેષ્ઠ

 ક્ષમતા અનુસાર ચાંદીનું દાન કરવાથી ચંદ્ર ગ્રહની કૃપા પ્રાપ્ત થશે

પારિવારિક જીવનમાં સુખ-શાંતિ માટે સોમવારે ગરીબ બાળકોને ભેટ આપો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો