પતિ-પત્નીના સંબંધ સુધારવા કરો આ ઉપાય
પતિ-પત્નીનામાં મતભેદ દૂર કરવા તુલસી વિવાહ પર કરો આ ઉપાય
પતિ-પત્નીના વિવાદ દૂર કરવા તુલસી અને શાલિગ્રામના વિવાહ કરાવો
પૂજામાં તુલસીને લાલ ચુંદડી અને સુહાગની વસ્તુઓને અર્પણ કરો
સુહાગની વસ્તુમાં સિંદૂર, બિંદી, બંગડી, લાલ કપડું, અલતા ચઢાવો
પૂજા કર્યા પછી કોઈ પણ પરિણીત સ્ત્રીને સુહાગની આ વસ્તુ દાન કરો
તુલસી વિવાહ પર આટલું કરવાથી પતિ-પત્ની વચ્ચેના મતભેદ થશે
તુલસી વિવાહની પૂજા પતિ અને પત્નીએ સાથે મળીને કરવી જોઈએ
જેનાથી દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો