તુલસીના પાનથી કરો આ ઉપાય, ખુલશે કિસ્મત
હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને શુભ માનવામાં આવે છે
તુલસીને ભગવાન વિષ્ણુનું પ્રિય માનવામાં આવે છે
તુલસીના કેટલાક ઉપાયો કરીને જીવનમાં ઘણા બદલાવ લાવી શકાય છે
ઘરના કબાટ અને પર્સમાં તુલસીના પાન રાખો તે પૈસાને પોતાના તરફ આકર્ષિત કરે છે
3 દિવસ સુધી તુલસીના પાનને પાણીમાં ડૂબોડી રાખો અને એ પાણીનો છંટકાવ તમારી ઓફિસમાં કરો
આમ કરવાથી ધંધામાં આવેલી મંદી દૂર થશે
પ્રમોશન મેળવવા માટે સોમવારે સફેદ કપડામાં તુલસીના 16 પાનને ઓફિસની માટીમાં દાંટી દો
ઘરમાં સુખ-શાંતિ લાવવા માટે રસોડામાં થોડા તુલસીના પાન રાખો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો