ધરતેરસ પર કયા વાસણ ન ખરીદવા? આ રીતે વાસણ ઘરમાં લાવવા અશુભ
ધનતેરસ 2022
આ વર્ષે ધનતેરસ 22 અને 23 ઓક્ટોબર એમ બંને દિવસે મનાવવામાં આવશે
પંડિતોના મતે 22 ઓક્ટોબરના રોજ પૂજા કરવી, ખરીદી બંને દિવસે કરી શકાય
લોખંડની વસ્તુઓ, વાહન વગેરેની ખરીદી રવિવારે જ કરવી શુભ રહેશે
ધનતેરસે સોના-ચાંદી, ધાણા, સાવરણી, નવી વસ્તુઓ ખરીદવાનું મહત્વ
શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી મા લક્ષ્મી, ભગવાન ધન્વંતરી, ધન કુબેર પ્રસન્ન થાય
આ દિવસે ખરીદેલા વાસણોને અમૃત કલશ, જેને ક્યારેય ઘરમાં ખાલી ન લાવવા
ધનતેરસના દિવસે વાસણ ખરીદતા હોવ તો તેમાં પાણી ભરીને ઘરે લાવી શકો
આ સિવાય તમે ધનતેરસ પર ખરીદેલા વાસણોમાં મધ અથવા દૂધ ભરીને લાવી શકો
ધનતેરસના દિવસે વાસણમાં સાત પ્રકારના અનાજ લાવશો તો તે વધુ શુભ રહેશે
વાસણમાં જવ, સફેદ તલ, ડાંગર, ઘઉં, કાળા ચણા, મગ કે મસૂર દાળ પણ લાવી શકો
ધનતેરસના દિવસે સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ
પિત્તળ અથવા કોઈપણ શુદ્ધ ધાતુના બનેલા વાસણો ખરીદવાનો આગ્રહ રાખો
સ્ટીલ એ અશુદ્ધ ધાતુ હોવાથી તેને ધનતેરસ પર ઘરે લાવવાનું ટાળવું જોઈએ
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો