ચંદ્ર ગ્રહણના કારણે બદલાઇ જશે દેવ દિવાળીની તારીખ
હિન્દુ ધર્મમાં દિવાળીની જેમ દેવ દિવાળીનું પણ વિશેષ મહત્વ
કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવાની પરંપરા સદીઓ જૂની
કારતક પૂર્ણિમાએ શિવજીએ ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો
આ દિવસે દેવતાઓ કાશીની પવિત્ર ભૂમિ પર અવતરે છે
વર્ષ 2022નું છેલ્લું ચંદ્ર ગ્રહણ કારતક પૂર્ણિમાના દિવસે
ગ્રહણ દરમિયાન પૂજા કરવી માનવામાં આવે છે અશુભ
ચંદ્રગ્રહણ-પ્રદોષ કાળને કારણે દેવ દિવાળી 07 નવેમ્બરે ઉજવાશે
પ્રદોષ કાળમાં પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5.14 થી 7.49 સુધીનું છે
દેવ દિવાળીના દિવસે સ્નાન અને દીપદાનનું વિશેષ મહત્વ
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો