શુભ કામ કરવા પહેલા શા માટે ખવડાવામાં આવે છે દહીં-સાકર? 

ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા દહીં અને સાકર ખાવાની પરંપરા

જ્યારે પણ કોઈ શુભ કાર્ય માટે ઘરેથી નીકળે છે ત્યારે તેને દહીં અને સાકર ખવડાવીને મોકલે છે

દહીં અને સાકર ખવડાવવાની સાથે પરિવારનો પ્રેમ પણ એ કાર્યની સફળતાના આશીર્વાદ છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સફેદ વસ્તુઓને ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે અને ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે

જ્યોતિષી કારણ 

દહીં અને ખાંડ પણ સફેદ હોય છે, તેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા દહીં અને ખાંડ ખાવાથી વ્યક્તિનું મન એકાગ્ર રહે છે

જ્યોતિષી કારણ 

એ જ રીતે શુક્ર ગ્રહ સફેદ રંગથી સંબંધિત છે, તેને શાંતિનો કારક પણ માનવામાં આવે છે

જ્યોતિષી કારણ 

માટે શુભ કાર્ય કરતા પહેલા દહીં અને સાકર ખાવાથી કાર્યમાં સફળતા મળે છે અને જીવનમાં સુખ-શાંતિ રહે છે

જ્યોતિષી કારણ 

દહીં અને ખાંડના સેવનથી ઘણા પોષક તત્વો મળે છે અને શરીર ઉર્જાવાન રહે છે

વૈજ્ઞાનિક કારણ

તેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા દહીં અને ખાંડનું સેવન કરવું સારું માનવામાં આવે છે

વૈજ્ઞાનિક કારણ

દહીં-ખાંડ ખાવાથી શરીરને ગ્લુકોઝ મળે છે, તેથી દહીં-સાકર ખવડાવવાની સલાહ આપવામાં આવે છે

વૈજ્ઞાનિક કારણ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો