મંત્રના ચમત્કારી ફાયદા 

ૐ નમઃ શિવાય

ભગવાન શિવને તમામ દેવતાઓમાં સર્વ શક્તિમાન માનવામાં આવે છે. જે ભોલેનાથની પૂજા કરે છે અને તેમની કૃપા મેળવવા માટે વિવિધ મંત્રોચ્ચાર કરે છે.

રૂદ્રાક્ષની માળા સાથે 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યો છે. 

 3 અક્ષરના આ મંત્રને ખૂબ જ શક્તિશાળી અને ચમત્કારી માનવામાં આવે છે

ભગવાન શિવનો આ મંત્રના જાપ હંમેશા તીર્થ સ્થળ, મંદિર કે એકાંત સ્થળ પર બેસીને કરવો જોઈએ.

કઇ રીતે કરવો જોઇએ મંત્ર જાપ?

રૂદ્રાક્ષની માળાથી ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.

કઇ રીતે કરવો જોઇએ મંત્ર જાપ?

આ મંત્રનો નિયમિત રીતે ઓછામાં ઓછો 108 વખત જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

કઇ રીતે કરવો જોઇએ મંત્ર જાપ?

આ મહામંત્રનો જાપ યોગ મુદ્રામાં બેસીને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવો જોઈએ.

કઇ રીતે કરવો જોઇએ મંત્ર જાપ?

ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી તમામ ઈન્દ્રિયો જાગી જાય છે.

કઇ રીતે કરવો જોઇએ મંત્ર જાપ?

નિયમિત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરનાર સાધકને આર્થિક લાભ મળે છે. તે દુશ્મનોને હરાવી શકે છે.

મંત્રના ચમત્કારિક ફાયદા

આ મંત્રનો જાપ કરવાથી સંતાન સુખ મળે છે. આ મહામંત્ર તમારી અનેક પ્રકારની સમસ્યાઓને પણ દૂર કરી શકે છે.

મંત્રના ચમત્કારિક ફાયદા

આ મંત્રનો જાપ કરીને જીવન ચક્રને સમજવું ખૂબ જ સરળ છે. મોક્ષ પ્રાપ્તિ માટે પણ તેનો જાપ કરવામાં આવે છે.

મંત્રના ચમત્કારિક ફાયદા

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો