ચંદ્ર ગ્રહણ દરમિયાન શું કરવું અને શું નહિ?

8 નવેમ્બર કારતક પૂર્ણિમાના દિવસે લાગશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ 

સૂતક સમયગાળો સવારે 9.21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.18 વાગ્યે પૂર્ણ થશે

ગ્રહણ દરમિયાન આપણી આસપાસની દરેક વસ્તુઓ પ્રભાવિત થાય છે 

સૂતકના કારણે આ સમયગાળામાં કોઈ ધાર્મિક કે શુભ કાર્ય કરવામાં આવતું નથી

ગ્રહણ દરમિયાન ન તો જમવાનું બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ

ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ બહાર નીકળવું જોઈએ નહિ 

ગર્ભવતી મહિલાઓએ ધારદાર વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ 

ગ્રહણ દરમિયાન સુઈ જવું અશુભ માનવામાં આવે છે, વૃક્ષો-છોડને સ્પર્શ કરવું નહિ 

ગ્રહણ દરમિયાન પૂજા કરવી નહિ અને મંદિરના પટ પણ ખુલ્લા રાખવા જોઈએ નહિ 

ચંદ્રગ્રહણ દરમિયાન ગાયત્રી મંત્ર અથવા ઇષ્ટ દેવતાના મંત્રનો જાપ કરવો જોઈએ 

શિવલિંગ પર જળ ચઢાવી ૐ નમઃ શિવાયનો જાપ કરવાથી ખરાબ અસર થતી નથી 

ગ્રહણ શરુ થવા પહેલા ભોજનની બધી વસ્તુ પર તુલસીના પાન મૂકી દો 

આનાથી નકારત્મક ઉર્જાનો પ્રભાવ ભોજનની વસ્તુ પર પડતો નથી

ગ્રહણ ખતમ થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો 

જરૂરિયાતમંદ લોકોને ધન અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો