ચંદ્રગ્રહણ: 200 વર્ષ પછી બની રહ્યો છે અશુભ યોગ
વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ પર ગ્રહોની સર્જાઈ રહી વિશેષ સ્થિતિ
મંગળ, શનિ, સૂર્ય અને રાહુ ગ્રહોના સેનાપતિ સામસામે હશે
ભારતીય વર્ષની કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્રનો યુતિ તુલા રાશિ પર બની રહ્યો
કુંભમાં પાંચમા ભાવમાં શનિ અને મિથુનના નવમા ભાવમાં મંગળનો સંયોગ વિનાશક યોગ
શનિ અને મંગળ સામસામે હોવાથી ષડાષ્ટક, નીચરાજ અને પ્રીતિ યોગ પણ બની રહ્યા
આવી સ્થિતિમાં લોકોને ચંદ્રગ્રહણ દરમિયાન ખૂબ કાળજી રાખવાની
8 નવેમ્બરના રોજ થનારા ચંદ્રગ્રહણની સૌથી વધુ અસર પાંચ રાશિઓ
પર પડશે
વૃષભ, મિથુન, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોએ ખૂબ કાળજી રાખવી
સ્વાસ્થ્ય, નાણાકીય, કારકિર્દી અને વ્યવસાયના મોરચે નુકસાન થઇ શકે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો