3 મહિના સુધી દેખાશે ચંદ્ર ગ્રહણની અસર
8 નવેમ્બરનું ચંદ્રગ્રહણ એ વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ છે
ચંદ્રગ્રહણ અગ્નિ તત્વની રાશિ મેષમાં લાગશે
ચંદ્રગ્રહણની અસર આગામી 3 મહિના સુધી રહેશે
જે દેશોની રાશિ મેષ અથવા તુલા છે તેમને સાવચેત રહેવાની જરૂર
જેમ કે અમેરિકા, ચેચન્યા, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા વગેરે
પરસ્પર વિવાદથી સામાન્ય લોકોમાં વિદ્રોહ કે તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે
ચક્રવાત, ભૂકંપ, વાવાઝોડુ વગેરે જેવી મોટી દુર્ઘટના થવાની સંભાવના
આર્થિક નુકસાન,રાજકીય નુકસાન, યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે
જે દેશોમાં મોટા આયોજન કરશે ત્યાં મોટી દુર્ઘટના થવાની સંભાવના
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો