બુધનું રાશિ પરિવર્તન આ રાશિઓ માટે વરદાન

બુધ વૃશ્ચિક રાશિમાં 3 ડિસેમ્બર સુધી રહેશે, આ રાશિઓને થશે ફાયદો જ ફાયદો 

મેષ: સંતાનથી પ્રસન્ન થશે. અટકેલું ધન મળી જશે. પૈતૃક સંપત્તિ વિવાદમાં જીતી શકો છો

બુધ રાશિ પરિવર્તન

વૃષભ: વિવાદથી તણાવ થઇ શકે છે. જીવનસાથી, ભાગીદારનું સન્માન કરવું જરૂરી.

બુધ રાશિ પરિવર્તન

મિથુન: ચાલી રહેલા વિવાદમાં જીતી શકો છો. પ્રમોશન મળી શકે છે. અનુબંધ પ્રાપ્ત કરી શકો છો.

બુધ રાશિ પરિવર્તન

કર્ક: જીવનસાથી અને સંતાનો સાથે વિવાદ થવાની સંભાવના છે. પ્રેમ સંબંધોમાં તણાવ રહેશે.

બુધ રાશિ પરિવર્તન

સિંહ: અચાનક ધનલાભ થઈ શકે છે. વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. સુખમાં વધારો થશે.

બુધ રાશિ પરિવર્તન

કન્યા: રાશિના દુશ્મનો તમને પરેશાન કરી શકે છે. પડોશીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. 

બુધ રાશિ પરિવર્તન

તુલા: પૈસા કમાવવામાં તમને સફળતા મળી શકે છે. મધુર વાણીની પ્રશંસા થઈ શકે છે.

બુધ રાશિ પરિવર્તન

વૃશ્ચિક: ધનહાનિ થઈ શકે છે. બેંકના કામોમાં સાવધાની રાખો. વાણી પર સંયમ જરૂરી 

બુધ રાશિ પરિવર્તન

ધન: સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વિદેશ પ્રવાસ દરમિયાન સાવધાની રાખો. ખર્ચ વધી શકે છે.

બુધ રાશિ પરિવર્તન

મકર: ધનમાં વધારો થઈ શકે છે. કમિશનના કામોમાં તમને સફળતા મળશે. ભેટ મળી શકે છે.

બુધ રાશિ પરિવર્તન

કુંભ: કાર્યસ્થળમાં પ્રશંસા થશે. અધિકારીઓ ખુશ થશે. પગારમાં વધારો થઈ શકે છે.

બુધ રાશિ પરિવર્તન

મીન: કામમાં અચાનક અવરોધો આવી શકે છે. સકારાત્મકતા રહેશે. વિદેશ યાત્રામાં અવરોધ આવી શકે છે. 

બુધ રાશિ પરિવર્તન

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો