સાત દિવસના 7 જ્યોતિષી ઉપાય 

જ્યોતિષ શાસ્ત્રમાં સપ્તાહના દરેક દિવસનું વિશેષ મહત્વ 

 ચંદ્રના દોષને દૂર કરવા માટે સોમવારે શિવલિંગ પર જળ અથવા દૂધનો અભિષેક કરો 

મંગળ ગ્રહની શાંતિ માટે બજરંગબલીની પૂજા કરી અડદ, મગ અને તુવેરની દાળ દાન કરો 

બુધ ગ્રહને બળવાન બનાવવા માટે ભગવાન ગણેશ તેમજ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ

કુંડળીમાં ગુરુને મજબૂત બનાવવા પીળા કપડા, પીળા ફળ, પીળી વસ્તુઓ અને જનોઈનું દાન કરો

શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે પરિણીત સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાન કરો

કુંડળીમાં નબળા શનિને મજબૂત કરવા માટે શિવને કાળા તલ મિશ્રિત પાણી અર્પણ કરો 

આ સિવાય પીપળના ઝાડના મૂળમાં જળ અર્પણ કરી દાન કરવાથી શનિ થાય છે પ્રસન્ન 

 કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા સૂર્યોદય સમયે સૂર્યને નિયમિત પાણી અર્પણ કરો 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો