જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખાંડના કેટલાક ઉપાયો ઘર અને કાર્યક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે
સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યને સાકર મિશ્રિત પાણી અર્પણ કરવું જોઈએ
આમ કરવાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. તેની સાથે ગ્રહદોષથી મુક્તિ મળે છે
મહેનત કર્યા પછી પણ પરિણામ નથી મળતું તો આવી લોટ અને ખાંડની બનેલી રોટલી કાગડાને ખવડાવવી જોઈએ
વ્યાપારમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યો હોય તો રોજ તાંબાના ગ્લાસમાં ખાંડ અને પાણી ઓગાળીને પીવું જોઈએ
આમ કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહ બળવાન બને છે અને વેપારમાં પ્રગતિ થાય છે
તમારા પર શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી છે તો કીડીઓને સૂકું નારિયેળ અને ખાંડ ખવડાવો
આમ કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયામાથી રાહત મળે છે
કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને સફળતા જોઈતી હોય તો રાત્રે તાંબાના વાસણમાં ખાંડ અને પાણી નાખો
પછી બીજા દિવસે સવારે જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે આ પાણી પી લો
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો