આ દિવસે પહેરો આ રંગના કપડાં
જ્યોતિષ શાસ્ત્ર
રવિવાર: રવિવારે સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે
આ સૂર્યનો દિવસ હોવાથી ગુલાબી, કેસરી, લાલ અને સોનેરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે
સોમવાર: સોમવારને ભગવાન શિવ અને ચંદ્રદેવનો દિવસ માનવામાં આવે છે
આ દિવસે સફેદ, ચાંદી અને હળવા રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે
મંગળવાર: મંગળવારને હનુમાનજી અને મંગલ દેવનો દિવસ માનવામાં આવે છે
આ દિવસે કેસરી, સંતરા પીળો, સિંદૂર જેવા કલરના કપડા પહેરવા શુભ છે, લાલ રંગ પણ પહેરી શકો
બુધવાર: બુધવાર એ ભગવાન ગણેશ અને બુદ્ધદેવની પ્રથમ પૂજાનો દિવસ છે
આ દિવસે લીલો રંગ પહેરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને જ્ઞાન આવે છે
ગુરુવાર: ગુરુવારને દેવોના ગુરુ બૃહસ્પતિ દેવનો દિવસ માનવામાં આવે છે
આ દિવસે પીળા, કેસરી અને નારંગી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે
શુક્રવાર: શુક્રવારને દેવી લક્ષ્મી સાથે શુક્રદેવનો દિવસ પણ માનવામાં આવે છે
આ દિવસે સફેદ, લાલ, ગુલાબી વસ્ત્રો પહેરવા જોઈએ
શનિવાર: શનિવારને શનિદેવની સાથે ભૈરવ મહારાજનો દિવસ માનવામાં આવે છે
આ દિવસે ઘેરા કાળા, ઘેરા વાદળી, ઘેરા બદામી કે જાંબલી રંગના કપડાં પહેરવાથી જોઈએ
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો