કપડાં ખરીદવા-પહેરવા પર પણ પડે છે નક્ષત્રની અસર

શાસ્ત્રોમાં 11 નક્ષત્રોમાં વસ્ત્ર ધારણ કરવું શુભ અને 16 નક્ષત્રોમાં અશુભ માનવામાં આવે 

અશુભ નક્ષત્રમાં વસ્ત્રો પહેરવાથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન થઈ શકે છે

પંડિત રામચંદ્ર જોષીના મતે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને નવા વસ્ત્રોનો કારક માનવામાં આવે છે

વિવિધ નક્ષત્રો પર ચંદ્રની હાજરીમાં પહેરવામાં આવતાં નવાં વસ્ત્રો શુભ કે અશુભ અસર કરે છે

કપડાં ખરીદવા કે પહેરવા માટે શુભ નક્ષત્રો

અશ્વિની અને ચિત્રા નક્ષત્રમાં વસ્ત્ર ધારણ કરવાથી નવા વસ્ત્રો મળવાની સંભાવના

કપડાં ખરીદવા કે પહેરવા માટે શુભ નક્ષત્રો

રોહિણી નક્ષત્રમાં વસ્ત્રો પહેરવાથી ધનલાભ થવાનો સંકેત, પુષ્ય નક્ષત્રમાં વસ્ત્ર પહેરવાથી આવકમાં વધારો 

કપડાં ખરીદવા કે પહેરવા માટે શુભ નક્ષત્રો

ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ધનમાં વૃદ્ધિ, રોગોથી મુક્તિ, હસ્ત નક્ષત્રમાં ઈચ્છિત સફળતા 

કપડાં ખરીદવા કે પહેરવા માટે શુભ નક્ષત્રો

સ્વાતિ નક્ષત્રમાં વસ્ત્રો પહેરવાથી સ્વાદિષ્ટ ભોજન મેળવવાની માહિતી મળે છે

કપડાં ખરીદવા કે પહેરવા માટે શુભ નક્ષત્રો

વિશાખા નક્ષત્રમાં કપડાં પહેરવાથી કીર્તિમાં વધારો, અનુરાધા નક્ષત્રમાં નવા અને સારા મિત્રોને મળવું

કપડાં ખરીદવા કે પહેરવા માટે શુભ નક્ષત્રો

ધનિષ્ઠા નક્ષત્રમાં અટકેલા કામની શરૂઆત કરવી અને રેવતી નક્ષત્રમાં કપડાં પહેરવું ધનલાભનું પ્રતીક છે 

કપડાં ખરીદવા કે પહેરવા માટે શુભ નક્ષત્રો

ભરણી નક્ષત્રમાં વસ્ત્રો પહેરવાથી કપડાની ચોરી થવાનો ભય, કૃતિકા નક્ષત્રમાં અગ્નિથી બળી જવાનો 

વસ્ત્રો પહેરવા માટે અશુભ નક્ષત્ર

મૃગશિરા નક્ષત્રમાં ઉંદર કરડવાનો ભય રહે, આદ્રા નક્ષત્રમાં ધનની હાનિ, પુનર્વસુમાં આકસ્મિક આફત

વસ્ત્રો પહેરવા માટે અશુભ નક્ષત્ર

આશ્લેષા નક્ષત્રમાં વસ્ત્રોનો નાશ અને મઘ નક્ષત્રમાં વસ્ત્રો પહેરવાથી જીવનમાં કષ્ટો વધવાની શક્યતાઓ 

વસ્ત્રો પહેરવા માટે અશુભ નક્ષત્ર

પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વસ્ત્રો પહેરવાથી રાજ્ય સંબંધિત સમસ્યાઓ, જેષ્ઠા નક્ષત્રમાં કપડાં પહેરવાથી નુકસાનનો સંકેત 

વસ્ત્રો પહેરવા માટે અશુભ નક્ષત્ર

પૂર્વાષાદ અને ઉત્તરાષદા નક્ષત્રમાં વસ્ત્રો પહેરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે

વસ્ત્રો પહેરવા માટે અશુભ નક્ષત્ર

શ્રવણ નક્ષત્રમાં આંખોને લગતી સમસ્યાઓ, શતભિષા નક્ષત્રમાં ઝેરથી જીવને ખતરો 

વસ્ત્રો પહેરવા માટે અશુભ નક્ષત્ર

પર્વાભાદ્રપદમાં વસ્ત્રો પહેરવાથી પાણીનો ભય, રીતે ઉત્તરા ભાદ્રપદમાં વસ્ત્રો પહેરવા પણ અયોગ્ય કહેવાય છે

વસ્ત્રો પહેરવા માટે અશુભ નક્ષત્ર

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો