સતત આવે છે ખરાબ સપના, તો કરો આ ઉપાય
રાત્રે સુતી સમયે બધા ખરાબ અને સારા સપના જોય છે
ઘણી વખત ખરાબ સપના આવવાનો સિલસિલો યથાવત રહે છે
મોટા ભાગે સપના ભુલાઈ જાય છે અને કેટલાક યાદ રહી જાય છે
ખરાબ સપના દૂર કરવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે
બેડ પર તકિયા નીચે કાળા કપડાંમાં ફટકડી બાંધીને મૂકી રાખો
ફટકડી બાળકના માથા તરફ નીચે રાખવાથી ઊંઘમાં ચમકશે નહિ
રાત્રે સારી રીતે સુવા માટે સુતા પહેલા રૂમમાં કપૂર સળગાવો
ખરાબ સપના આવવા પર રોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરો
રાત્રે સૂતી સમયે પગ પૂર્વ-દક્ષિણ દિશામાં અથવા દરવાજા તરફ ન હોવા જોઈએ
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો