ગુરુ આજે થશે મીન રાશિમાં માર્ગી


24 નવેમ્બરે ગુરુ ગ્રહ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે.

ગુરુની સીધી ચાલને કારણે તમામ 12 રાશિઓના જીવનમાં પરિવર્તન જોવા મળશે.


ઘર-સંપત્તિના મામલામાં સફળતા મળશે. કોઈને પૈસા ઉધાર આપો, તે પૈસા ડૂબી શકે છે.


વેપારમાં પ્રગતિ થશે અને આવકના સ્ત્રોત વધશે. સંતાન પ્રાપ્તિની શક્યતાઓ બની રહી છે


સરકારી નોકરી માટે સમય અનુકૂળ છે. લગ્ન નક્કી થઈ શકે છે અને નવી મિલકત ખરીદી શકો છો.


નોકરીમાં પ્રમોશના યોગ બની રહ્યા છે. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. વિદેશમાં નોકરી મળી શકે છે


આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિદેશમાં ઉચ્ચ શિક્ષણનું સપનું પૂરું થઈ શકે છે. લવ લાઈફ કંટાળાજનક રહી શકે છે.

Heading 3કર્કઃ


 સરકારી કામકાજ માટે સાનુકૂળ સમય છે. વાદ-વિવાદના મામલામાં તમને સફળતા મળી શકે છે

કન્યા :


નોકરીમાં પ્રમોશન કે વિદેશમાં નોકરી મળવાની સંભાવના છે. સમયે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો.

Heading 1

તુલા

તુલા


ગુરુનું માર્ગી થવું તમારા માટે ફાયદાકારક રહેશે. પ્રેમ લગ્નનો યોગ બની રહ્યો છે. નવા પરિણીત લોકોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે

વૃશ્ચિક


સમયમાં તમારે પારિવારિક બાબતોમાં સંયમથી કામ લેવું જોઈએ. મકાન કે નવું વાહન ખરીદવાની સંભાવના છે


ગુરુના કારણે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે. લગ્ન નક્કી થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.


સમયે તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે. સરકારી નોકરી માટે અરજી કરી શકે છે

કુંભ:. 


 તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમારા અટકેલા કામ પૂરા થશે. તમારી યશ, કીર્તિ, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો