Twitter પર 8 ડોલરમાં
મળશે આ સુવિધાઓ

8 ડોલરમાં બ્લૂ ટિક સિવાય Twitter તમને આપશે અનેક સુવિધાઓ

Twitter ને 8 ડોલર દર મહિને ચૂકવનારા યૂઝરને ચાર અન્ય સુવિધાઓ પણ મળશે.

બ્લૂ ટિક વાળા યૂઝર્સને રિપ્લાય અને સર્ચમાં પ્રાયોરિટી મળશે. 

આ ફીચર દ્વારા સ્પામ અને બોટ એકાઉન્ટને ખત્મ કરવામાં મદદ મળશે.

 8 ડોલર પ્રતિ મહિને ચૂકવનારા યૂઝરને ટ્વીટર પર લાંબા વીડિયો અને ઓડિયો પોસ્ટ કરવાની સુવિધા આપવામાં આવશે.

અડધી જ જાહેરાતો જોવી પડશે.

બ્લૂ ટિક વાળા Twitter યૂઝર્સને તે પ્રકાશકોની સામગ્રી માટે કોઈ ચૂકવણી નહિ કરવી પડે.

યૂઝર્સથી મળનારી રકમનો ઉપયોગ ટ્વીટરનના કન્ટેન્ટ બનાવનારને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવશે. 

હાલ તો મોટાભાગના યૂઝર્સ માટે ટ્વીટર ફ્રીમાં છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો