ઘરે બેઠા સારી કમાણી કરવાની તક

SBI બેંક સાથે જોડાઈને તમે પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો.

દર મહિને 70 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. 

આ બિઝનેસ શરૂ કરવા માટે તમે SBI ATM ફ્રેન્ચાઈઝી લઈ શકો છો.

ATM ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારે થોડી શરતોનું પાલન કરવાની જરૂરી છે.

SBI ATMની ફ્રેન્ચાઈઝી લેવા માટે એટીએમ લગાવતી કંપનીઓની પાસે અરજી કરવી પડશે. 

તમે સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકો છો. 

તમારે કેટલીક શરતોને પૂરી કરવી પડશે, જે પછી તમે એટીએમ માટે અરજી કરી શકો છો.

કંપનીઓ 2 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પર ATM ની ફ્રેન્ચાઈઝી આપે છે.

3 લાખ રૂપિયા કાર્યકારી મૂડી તરીકે જમા કરાવી શકો છો. 

કુલ મળીને ફ્રેન્ચાઈઝી લેવા માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર 8 રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા મળે છે.

એટીએમ લગાવવા માટે તમારી પાસે 50-80 વર્ગ ફૂટની જગ્યા હોવી જરૂરી

એટીએમ માટે 24 કલાક વીજળી સપ્લાય હોવી જરૂરી છે.

V-SAT ઈનસ્ટોલ કરવા માટે સોસાયટી કે ઓથોરિટી તરફથી નો-ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો