ઘરના ધાબે શરૂ કરો આ બિઝનેસ થશે અઢળક આવક

આ બિઝનેસ છે સોલાર પેનાલનો. તમે આને તમારા ઘરના ધાબેથી ચાલુ કરી શકો છો

આ બિઝનેસ માટે સરકાર તમને સબસીડી પણ આપે છે

આના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારક 30% સબસીડી પણ આપે છે

સોલાર પેનલથી ઉત્પન્ન થતી વિજળી વેચીને તમે 30 હજારથી 1 લાખ સુધીની કમાણી કરી શકો છો

આના માટે તમારે સોલાર પેનલ અને બેટરીની વ્યવસ્થા કરવી પડશે

1 કિલોવોટના સોલાર પ્લાન્ટ માટે તમારે 1 લાખનો ખર્ચ કરવો પડશે

તમે સોલાર સબસીડી સ્કીમ, કુસુમ યોજના અને રાષ્ટ્રીય સૌર ઉર્જા મિશન અંતર્ગત બેન્ક પાસેથી લોન લઇ શકો છો

એક સોલાર પેનલની ઉંમર લગભગ 25 વર્ષ જેટલી હોય છે એટલે એક વખત ખર્ચ કરીને તમે વર્ષો સુધી કમાણી કરી શકો છો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો