આ બિઝનેશ કરવા સરકાર 90% સબસિડી આપશે

દરેક વ્યક્તિ ઓછા ખર્ચે વધારે કમાણી કરવા માંગે છે.

આજે અમે તમને એક સુપરહિટ બિઝનેસ વિશે જણાવીશું.

આ બિઝનેસ દ્વારા તમે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

બકરી પાલનનો બિઝનેસ તમારા માટે બહુ જ ફાયદાકારક છે. 

આ બિઝનેસ કરવા માટે તમને સરકાર તરફથી 90 ટકા સબસિડી મળે છે.

બકરી પાલનના બિઝનેસને કોમર્શિયલ બિઝનેશ માનવામાં આવે છે.

બકરીઓના આહારની વાત કરીએ તો કોઈ અન્ય પશુના પ્રમાણમાં ઓછો ખર્ચ કરવો પડે છે.

બકરીના દુધથી લઈને માંસ સુધી મોટી કમાણી છે. 

18 માદા બકરી પર સરેરાશ 2,16,000 રૂપિયાની કમાણી થઈ શકે છે. 

જ્યારે મેલ વર્ઝનથી 1,98,000 રૂપિયાની કમાણી થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો