આ વૃક્ષ તમને બનાવશે કરોડપતિ
ખેડૂતો માત્ર પરંપરાગત ખેતી જ નહીં પરંતુ વૃક્ષો અને છોડ વાવીને પણ સારી કમાણી કરી શકે છે.
મહોગની પણ એક એવું જ વૃક્ષ છે. જેની ખેતી કરીને ખેડૂતો લાખોની કમાણી કરી શકે છે
તેની છાલ, બીજ અને પાંદડા વેચીને સારો નફો કમાઈ શકે છે.
દેશમાં એવા ઘણા ખેડૂતો છે, જેમણે મહોગનીની ખેતી કરીને એક ઉદાહરણ રજૂ કર્યું છે
આ ખેતી ખુબજ નફાકારક રહી છે અને જે કોઈ કરે છે તે શ્રીમંત બની જાય છે.
મહોગની છોડ 12 વર્ષમાં ઉગે છે.
ખેડૂતોએ મહોગનીની ખેતી કર્યા પછી કમાણી કરવા માટે થોડી ધીરજ રાખવી પડશે.
તેના લાકડાનો ઉપયોગ જહાજો, પ્લાયવુડ, ઘરેણાં અને ફર્નિચર બનાવવા માટે થાય છે.
મહોગનીના લાકડામાંથી શિલ્પો પણ બનાવવામાં આવે છે.
તે એકદમ ટકાઉ છે. તેનું લાકડું પાણીમાં પણ ઝડપથી સડતું નથી.
બજારમાં એક કિલો મહોગની બીજની કિંમત એક હજાર રૂપિયા છે.
તેના જથ્થાબંધ લાકડાનો ભાવ 2000 થી 2200 રૂપિયા પ્રતિ ઘન ફૂટ છે.
આ રીતે ખેડૂતો એક હેક્ટરમાં ખેતી કરીને 70 લાખથી એક કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો